Shree Betalis Jath Valand Samaj Seva Trust. 20th Samuh Lagnotsav 16.02.2020

Share with:


અમદાવાદ ના કુબડથલ ગામ મા શ્રી લીમ્બચ માતાજી મંદિર સકુંલ મા શ્રી બેત્તાલીસ જથ વાળંદ સમાજ સેવા ટસ્ટઁ નો વીસ મો સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં નવદપંતીઓ ને ઘર નો તમામ કરિયાવર ભેટ આપવામા આવ્યો અને સમગઁ સમાજ એ સ્વચ્છ ભારત સાથે સ્વ્ચછ અમદાવાદ ના સંકલ્પ લઈ ને અનેક સંકલ્પો ના શપથ લીધા હતા તેમજ અનેક મહાનુભાવો નુ સન્માન પણ કરવામા આવેલ તેમ પમુખ સંજયભાઈ પારેખ એ જણાવ્યુ હતું

Share this: