BJP Candidate Jagdishbhai Patel. Gandhi Yatra 05.10.2019

Share with:


BJP Candidate Jagdishbhai Patel. Gandhi Yatra 05.10.2019

મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી નિમીત્તે કર્ણાવતી પશ્ચિમ ના સાંસદ શ્રી ડો.કીરીટભાઈ સોલંકી, કર્ણાવતી પૂર્વ ના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતી માં ગાંધીજી ના જીવન મુલ્યો ને જનમાનસ સુધી પંહોચાડવા માટે અમરાઈવાડી વિધાનસભા ના સત્યત્મ નગર ખાતે #ગાંધીસંકલ્પયાત્રા યોજાઈ જેમાં
ખુબ જ મોટી સંખ્યા મા લોકો જોડાયા.

Share this: