ALPNA MAJMUNDAR [ Producer Director & Aartist} supports Lock Down against Corona Epidemic.

Share with:


ALPNA MAJMUNDAR
[ Producer Director & Aartist} supports Lock Down against Corona Epidemic.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર જોગ સંદેશમાં સમગ્ર દેશમાં આગામી ૨૧ દિવસ સુધી કરેલ લોકડાઉનની જાહેરાતના અનુસંધાને ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના સંદર્ભે જાહેર કરાયેલા નિયમો તેમજ રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓનું જાગૃત નાગરિક તરીકે પાલન કરવા માટે અપીલ કરૂ છું.

કોરોના વાયરસના સંક્રમણની સાઇકલને તોડવા માટે આગામી ૨૧ દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અતિમહત્વપૂર્ણ છે તેથી આપણી ફરજ થાય છે કે આપણે ઘરમાં રહીને સંક્રમણથી બચી એ

લોકડાઉનની જાહેરાતથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, જીવન જરુરિયાતની તમામ વસ્તુઓ આગામી ૨૧ દિવસ સુધી મળતી રહેવાની છે.તેમ સરકારે જણાવ્યું છે.


વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ડિસીઝ(COVID-૨૦૧૯) સામેની લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સાથ-સહકાર આપી આ મહામારી સામે જીત મેળવવામાં સહભાગી થવા લોક ડાઉન ચુસ્ત પણે પાળવા માટે સૌ નાગરિકોને હાકલ કરું છું-

       કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે, કોરોના વાયરસના સંક્રમણની સાઇકલને તોડવા માટે આગામી ૨૧ દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અતિ મહત્વપૂર્ણ છે, પરિસ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનની જાહેરાતથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, જીવન જરુરિયાતની તમામ વસ્તુઓ આગામી ૨૧ દિવસ સુધી મળતી રહેવાની છે.

     જાહેર કરાયેલા લોકડાઉનનું પાલન સ્વયંશિસ્તથી થાય તે જરૂરી છે. 

      મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કોરોના સામેની લડતમાં સહાય માટે 'રાહત નિધિ' એકઠી કરવાના નિર્ણયનો પણ ગુજરાત ની જનતાએ ધ્યાન માં લઇ ને પુર્ણ સહયોગ આપવો જોઇએ.

      વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ડિસીઝ(COVID-૨૦૧૯) સામેની લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સાથ-સહકાર આપી આ મહામારી સામે જીત મેળવવામાં સહભાગી થવા માટે સૌ નાગરિકોને હાકલ કરૂ છું.

Share this: