લગ્ન તિથી ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવારના દક્ષાબેન ગીરીશભાઈ પટેલે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપયજ્ઞ કરીને કરી.

Share with:


તા.૩ ઑગસ્ટ સાંજે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના અખબાર નગર સર્કલ નવા વાડજ ખાતે દિવ્યાંગ ભૂલકાઓની વચ્ચે લગ્ન તિથી ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવારના દક્ષાબેન ગીરીશભાઈ પટેલે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપયજ્ઞ કરીને કરી હતી.🌹

Share this: