રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ના રાજીનામા બાદ ફરી નગરપાલિકા મા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાયેલ

Share with:


રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ના રાજીનામા બાદ ફરી નગરપાલિકા મા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાયેલ ……જેમાં કુલ 28 સભ્યોની બોડી મળેલ ત્યારે કોંગ્રેસ માં બળવો કરાયેલ જેમાં 14 સભ્યો સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયુ હોય ત્યારે આજે ફરી 14 સભ્યો હાજર રહેલા 1 સભ્ય ભાજપ ના હોય જે ગેર હાજર રહેવા પામેલ ને કોંગ્રેસ ના 13સભ્યો હાજર રહેતા પ્રમુખ ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવેલ..

વિ.ઓ….. અમરેલી જીલ્લા ના રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ના રાજીનામા બાદ ફરી નગરપાલિકા મા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાયેલ ……જેમાં કુલ 28 સભ્યોની બોડી મળેલ ત્યારે કોંગ્રેસ માં બળવો કરાયેલ જેમાં 14 સભ્યો સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયુ હોય ત્યારે આજે ફરી 14 સભ્યો હાજર રહેલા 1 સભ્ય ભાજપ ના હોય જે ગેર હાજર રહેવા પામેલ ને કોંગ્રેસ ના 13સભ્યો હાજર રહેતા પ્રમુખ ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવેલ છે ત્યારે હાલ કોંગ્રેસ ના બળવા પછી ને પ્રમુખ ઉપપ્રમુખ ના રાજીનામાં બાદ ફરીવાર કોંગ્રેસ ના પ્રમુખ ઉપપ્રમુખ ની આજે વરણી…..આજની વરની માં હરીફ ઉમેદવાર કોઈ ન હોવાથી તેમજ તમામ સભ્યો કોંગ્રેસ ના જ હોવાથી સર્વાનુ માટે પ્રમુખ તરીકે કાંતાબેન ધાખડા,ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડા ની કરાય વરણી……ધારાસભ્ય અંબરીશ ડેર આજે ફરીવાર નગરપાલિકા કબ્જે કરી.છે કોંગ્રેસ રાજુલા શહેર મા આવી ફરીવાર સતા પર….પર આવી છે ત્યારે રાજુલા ના નવા નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ રાજુલા ના ધારાસભ્ય આજે ફરીવાર ખાતરી આપેલ છે કે રાજુલા શહેર ના વિકાસ માટે અમે પુરે પુરી મહેનત કરીશુ આજે ફરીવાર રાજુલા ની જનતાએ જે વિશ્વાસ મુકેલ છે તેના માટે અમે આભારી છીએ આજ ની આ ચૂંટણી માટે પ્રજા ને પણ એટલો રસ હતો કે રોડ ઉપર માનવ મેદની ઉમટી પડેલી …સમગ્ર કાર્યક્રમ માં રાજુલા પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ..

બાઇટ…. અમરીશભાઇ ડેર ધારાસભ્ય રાજુલા

બાઇટ…. આગેવાન કોગ્રેસ રાજુલ રિપોર્ટર…ભરતભાઈ ખુમાણ અમરેલીજીલ્લા બ્રાન્ચ હેડ

Share this: