જંબુસર તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ની ટીમ અે ભીજેપી ની ભવ્ય જીત બદલ જંબુસર શહેર મા દારૂખાનુ ફોડી અને ઢોલ નગારા વગાડીને વિજય વકત કરીયો

Share with:


વંદે માતરમ્ ભારત માતા કી જય હુ સેજલ પરમાર જંબુસર તાલુકા મહિલા પ્રમુખ RSEM જંબુસર જંબુસર તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ની ટીમ અે ભીજેપી ની ભવ્ય જીત બદલ જંબુસર શહેર મા દારૂખાનુ ફોડી અને ઢોલ નગારા વગાડીને વિજય વકત કરીયો હતો.. અને મીઠાઈ વહેંચી ને મો મીઠું કરાવી યુ હતુ. રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ ની હાજરી મા થયો હતો. આ કાયૅ અમને અમારા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી ઉષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ કાયૅ કરીએ છીએ… વંદે માતરમ્

Share this: