ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતાની ૨૬મી પૂણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા યોજાયો હતો.

Share with:


ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતાની ૨૬મી પૂણ્યતિથિ નિમિત્તે પાંચ દિવા પ્રગટાવી ૨૪ ગાયત્રી મંત્રોચ્ચાર અને પાંચ મહામૃત્યુંજય મંત્રોનું ઉચ્ચારણ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા સૌએ પોત પોતાના ધેર પૂજન સ્થળે કર્યું હતું.

SUBSCRIBE OUR NEWS CHANNEL…

“LIVE INTERNET NEWS (PRESS)” APPLICATION

Share this: