કલમ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય અંતર્ગતે તિરંગા ની શાન સાથે આતશબાજી સાથે મીઠાઈ તેમજ ગુલાલ ની છોળો ઉડાડી ને મીઠાઈ થી મો મીઠ્ઠુ નાગરિકો સાથે કરી ને ઉજવણી નો કાર્યક્રમ નુ કરાયુ આયોજન

Share with:

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આદરણીય શ્રી અમિતભાઇ શાહને જમ્મુકાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબૂદ કરવાના ઐતિયાસીક નિર્ણય બદલ ખુબ – ખુબ અભિનંદન.

આજરોજ તારીખ : ૦૫-૦૮-૨૦૧૯ના સોમવાર ના રોજ

કલમ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય અંતર્ગતે તિરંગા ની શાન સાથે આતશબાજી સાથે મીઠાઈ તેમજ ગુલાલ ની છોળો ઉડાડી ને મીઠાઈ થી મો મીઠ્ઠુ નાગરિકો સાથે કરી ને ઉજવણી નો કાર્યક્રમ નુ કરાયુ આયોજન

સ્થળ :અમદાવાદ પુવઁ ના સંસદ સભ્ય હસમુખ પટેલ ની ઓફિસ પાસે.

Share this: