અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં આવેલી આલોક – પુષ્પક સોસાયટી તેમજ , શિવાજી કોમલેક્સ તેમજ પુષ્પક ફ્લેટ ના રહીશો એ જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો

Share with:


અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર માં આવેલી આલોક – પુષ્પક સોસાયટી તેમજ , શિવાજી કોમલેક્સ તેમજ પુષ્પક ફ્લેટ ના રહીશો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અપીલ ને અનુસરી ને જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો, તેમજ આપની સેવા માં તત્પર રહેતા ડોકટર , નર્સ , ફાયરબ્રિગેડ ના જવાનો તેમજ દરેક મીડિયા કર્મી ને તાળીઓ તેમજ થાળીઓ ને ચમચી વગાડી ને વધાવી લીધા હતા..

Share this: